# Gujarati Translation of live-magic.
# This file is put in the public domain.
# Kartik Mistry <kartik.mistry@gmail.com>, 2008.
#
msgid ""
msgstr ""
"Project-Id-Version: live-magic-gu\n"
"Report-Msgid-Bugs-To: chris@chris-lamb.co.uk\n"
"POT-Creation-Date: 2008-08-09 08:53+0100\n"
"PO-Revision-Date: 2008-08-28 13:04+0530\n"
"Last-Translator: Kartik Mistry <kartik.mistry@gmail.com>\n"
"Language-Team: Gujarati <support@utkarsh.org>\n"
"MIME-Version: 1.0\n"
"Content-Type: text/plain; charset=UTF-8\n"
"Content-Transfer-Encoding: 8bit\n"

#: LiveMagic/views/wizard.py:31
#: LiveMagic/views/wizard.py:210
msgid "Debian Live Magic"
msgstr "ડેબિયન લાઇવ મેજીક"

#: LiveMagic/views/wizard.py:40
msgid "About"
msgstr "વિશે"

#: LiveMagic/views/wizard.py:196
msgid "Are you sure you wish to cancel?"
msgstr "શું તમે રદ કરવા માટે ચોક્કસ છો?"

#: LiveMagic/views/wizard.py:211
msgid "GUI tool to build Debian Live systems."
msgstr "ડેબિયન લાઇવ સિસ્ટમ્સ બનાવવા માટેનાં GUI સાધન."

#: LiveMagic/views/wizard.py:215
msgid "Debian Live homepage"
msgstr "ડેબિયન લાઇવ ઘરપાનું"

#: LiveMagic/controllers/wizard.py:57
msgid "Enter your password to continue"
msgstr "ચાલુ રાખવા માટે તમારો પાસવર્ડ દાખલ કરો"

#: LiveMagic/controllers/wizard.py:58
msgid "Debian Live Magic requires superuser capabilities to build your Debian Live system."
msgstr "ડેબિયન લાઇવ મેજીકને તમારી ડેબિયન લાઇવ સિસ્ટમ બનાવવા માટે સુપરયુઝર ક્ષમતાઓ જરૂરી છે."

#: LiveMagic/controllers/build.py:59
msgid "Error creating Debian Live system!"
msgstr "લાઇવ સિસ્ટમ બનાવતી વખતે ક્ષતિ!"

#: LiveMagic/controllers/build.py:82
msgid "Cleaning build system"
msgstr "બનાવવાની સિસ્ટમ સાફ કરે છે"

#: LiveMagic/controllers/build.py:83
msgid "Purging unnecessary parts of the build system..."
msgstr "બનાવેલ સિસ્ટમનો ન જોઇતાં ભાગો દૂર કરે છે..."

#: LiveMagic/controllers/build.py:86
msgid "Build process finished"
msgstr "બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ"

#: LiveMagic/controllers/build.py:87
msgid "Your Debian Live system has been created successfully."
msgstr "તમારી લાઇવ સિસ્ટમ સફળતાપૂર્વક બનાવવામાં આવી છે."

#: LiveMagic/controllers/build.py:106
msgid "Error when building Debian Live system"
msgstr "ડેબિયન લાઇવ સિસ્ટમ બનાવતી વખતે ક્ષતિ આવી"

#: LiveMagic/controllers/build.py:107
msgid "There was an error when building your Debian Live system."
msgstr "તમારી ડેબિયન લાઇવ સિસ્ટમ બનાવતી વખતે ક્ષતિ આવી હતી."

#: LiveMagic/controllers/build.py:117
msgid "Build process cancelled"
msgstr "બનાવવાની પ્રક્રિયા રદ થઇ"

#: LiveMagic/controllers/build.py:118
msgid "The creation of your Debian Live system was cancelled."
msgstr "તમારી લાઇવ સિસ્ટમની બનાવટ રદ કરવામાં આવી હતી."

#: misc/live-magic.glade:7
msgid "Generating Debian Live system..."
msgstr "લાઇવ સિસ્ટમ બનાવે છે..."

#: misc/live-magic.glade:44
msgid ""
"<big><b>Generating Debian Live system...</b></big>\n"
"\n"
"Please wait while your Debian Live image is generated for you."
msgstr ""
"<big><b>ડેબિયન લાઇવ સિસ્ટમ બનાવે છે...</b></big>\n"
"\n"
"તમારા માટે ડેબિયન લાઇવ ઇમેજ બનાવવામાં આવે ત્યાં સુધી મહેરબાની કરી રાહ જુઓ."

#: misc/live-magic.glade:72
msgid "Automatically close after Live system has been created"
msgstr "લાઇવ સિસ્ટમ બનાવવામાં આવે પછી આપમેળે બંધ કરો"

#: misc/live-magic.glade:112
msgid "Details"
msgstr "વિગતો"

#: misc/live-magic.glade:201
msgid ""
"<b>Welcome to Debian Live Magic!</b>\n"
"\n"
"A <i>live</i> system is an operating system that does not require\n"
"a classical installer to use it. It can boot from various types of\n"
"media, including CDs, DVDs, USB sticks, or via netboot. \n"
"\n"
"The following screens will lead you through the process\n"
"of building your own Debian Live system."
msgstr ""
"<b>ડેબિયન લાઇવ મેજીકમાં તમારું સ્વાગત છે!</b>\n"
"\n"
"<i>લાઇવ</i> સિસ્ટમ એ ઓપરેટિંગ સિસ્ટમ છે જેનો ઉપયોગ કરવા માટે પરંપરાગત\n"
"સ્થાપકની જરૂર નથી. જે વિવિધ પ્રકારનાં મિડીઆ, જેવાંકે\n"
"CDs, DVDs, USB સ્ટિક્સ, અથવા નેટબૂટ દ્વારા શરૂ કરી શકાય છે. \n"
"\n"
"નીચેનાં સ્ક્રિન્સ તમને તમારી પોતાની ડેબિયન લાઇવ સિસ્ટમ\n"
"બનાવવાની પ્રક્રિયામાં લઇ જશે."

#: misc/live-magic.glade:223
msgid "Welcome to Debian Live Magic!"
msgstr "ડેબિયન લાઇવ મેજીકમાં તમારું સ્વાગત છે!"

#: misc/live-magic.glade:248
msgid "<b>What type of image would you like to build?</b>"
msgstr "<b>કયા પ્રકારની ઇમેજ તમે બનાવવા માંગો છો?</b>"

#: misc/live-magic.glade:302
msgid "Standard Debian GNU/Linux image"
msgstr "પ્રમાણભૂત ડેબિયન GNU/લિનક્સ ઇમેજ"

#: misc/live-magic.glade:348
msgid "GNOME desktop environment"
msgstr "GNOME ડેસ્કટોપ વાતાવરણ"

#: misc/live-magic.glade:390
msgid "KDE desktop environment"
msgstr "KDE ડેસ્કટોપ વાતાવરણ"

#: misc/live-magic.glade:432
msgid "Xfce desktop environment"
msgstr "Xfce ડેસ્કટોપ વાતાવરણ"

#: misc/live-magic.glade:470
msgid "Debian GNU/Linux rescue image"
msgstr "ડેબિયન GNU/લિનક્સ બચાવ ઇમેજ"

#: misc/live-magic.glade:566
msgid "Choose image type"
msgstr "ઇમેજનો પ્રકાર પસંદ કરો"

#: misc/live-magic.glade:592
msgid ""
"<b>What distribution of Debian would you like to build?</b>\n"
"\n"
"If unsure, select \"<i>Testing (lenny)</i>\"."
msgstr ""
"<b>ડેબિયનનું કયું ડિસ્ટ્રીબ્યુશન તમે બનાવવા માંગો છો?</b>\n"
"\n"
"જો અચોક્કસ હોવ તો, \"<i>ટેસ્ટીંગ (લેન્ની)</i>\" પસંદ કરો."

#: misc/live-magic.glade:666
msgid "Unstable (sid) - untested and frequently changing"
msgstr "અનસ્ટેબલ (સિડ) - ચકાસણી ન કરેલ અને વારંવાર બદલાય છે"

#: misc/live-magic.glade:686
msgid "Testing (lenny) - receives new versions from unstable if they are not too buggy."
msgstr "ટેસ્ટિંગ (લેન્ની) - અનસ્ટેબલ માંથી નવી આવૃત્તિ મેળવે છે જો તે બહુ ક્ષતિઓ ન ધરાવતી હોય."

#: misc/live-magic.glade:707
msgid "Stable (etch) - well-tested and rarely changes."
msgstr "સ્ટેબલ (ઇચ) - યોગ્ય રીતે ચકાસણી કરેલ અને ભાગ્યે જ બદલાય છે."

#: misc/live-magic.glade:740
msgid "Select distribution"
msgstr "ડિસ્ટ્રીબ્યુશન પસંદ કરો"

#: misc/live-magic.glade:777
msgid "<b>What media type would you like to target?</b>"
msgstr "<b>કયો મિડીઆ પ્રકાર તમે રાખવા માંગો છો?</b>"

#: misc/live-magic.glade:817
msgid "Server path:"
msgstr "સર્વર પથ:"

#: misc/live-magic.glade:829
msgid "Server address:"
msgstr "સર્વર સરનામું:"

# Netboot server type (e.g NFS / CIFS)
#: misc/live-magic.glade:840
msgid "Server type:"
msgstr "સર્વર પ્રકાર:"

#: misc/live-magic.glade:921
msgid "Network boot image"
msgstr "નેટવર્ક બૂટ ઇમેજ"

#: misc/live-magic.glade:964
msgid "USB / HDD image"
msgstr "USB / HDD ઇમેજ"

#: misc/live-magic.glade:1006
msgid "ISO image for a CD or DVD"
msgstr "CD અથવા DVD માટે ISO ઇમેજ"

#: misc/live-magic.glade:1077
msgid "Select media type"
msgstr "મિડીયા પ્રકાર પસંદ કરો"

#: misc/live-magic.glade:1103
msgid ""
"<b>Please choose your local mirror:</b>\n"
"\n"
"To select a mirror that is not on the list, simply enter it below."
msgstr ""
"<b>મહેરબાની કરી તમારો સ્થાનિક મિરર પસંદ કરો:</b>\n"
"\n"
"યાદીમાં ન હોય તેવો મિરર પસંદ કરવા માટે, તેને નીચે દાખલ કરો."

#: misc/live-magic.glade:1239
msgid "Choose mirror"
msgstr "મિરર પસંદ કરો"

#: misc/live-magic.glade:1265
msgid ""
"<b>What type of machine is your Debian Live system for?</b>\n"
"\n"
"If you are unsure, select \"<i>i386</i>\"."
msgstr ""
"<b>તમારી ડેબિયન લાઇવ સિસ્ટમ કયા પ્રકારનાં મશીન માટે છે?</b>\n"
"\n"
"જો તમે અચોક્કસ હોવ તો, \"<i>i386</i>\" પસંદ કરો."

#: misc/live-magic.glade:1304
msgid ""
"i386\n"
"Computers with e.g. AMD Sempron or Intel Celeron, almost all\n"
"desktop computers dating 2004 or earlier."
msgstr ""
"i386\n"
"દા.ત. AMD સેમ્પ્રોન અથવા ઇન્ટેલ સેલેરોન કોમ્પ્યુટરો, લગભગ બધા\n"
"કોમ્પ્યુટરો જે ૨૦૦૪ અથવા પછીની તારીખનાં હોય."

#: misc/live-magic.glade:1324
msgid ""
"amd64\n"
"Most new computers with e.g. AMD Opteron, Turion 64, Athlon 64, or\n"
"Intel Core2, Pentium 4xx, Pentium D CPUs."
msgstr ""
"amd64\n"
"મોટાભાગનાં કોમ્પ્યુટરો દા.ત. AMD ઓપ્ટેરોન, ટ્યુરિઓન 64, એથેલોન 64, અથવા\n"
"ઇન્ટેલ કોર ૨, પેન્ટિયમ ૪xx, પેન્ટિયમ D CPUઓ."

#: misc/live-magic.glade:1386
msgid "Select architecture"
msgstr "બંધારણ પસંદ કરો"

#: misc/live-magic.glade:1412
msgid ""
"<b>Select Debian Installer integration:</b>\n"
"\n"
"Selecting \"<i>yes</i>\" below adds additional boot options that launch the Debian Installer, the\n"
"official installation system for Debian systems. \n"
"\n"
"If unsure, select \"<i>no</i>\"."
msgstr ""
"<b>ડેબિયન સ્થાપનનું જોડાણ પસંદ કરો:</b>\n"
"\n"
"\"<i>હા</i>\" પસંદ કરતાં નીચે વધારાનાં બૂટ વિકલ્પો ઉમેરશે જે ડેબિયન સ્થાપકને ચલાવશે, જે\n"
"ડેબિયન સિસ્ટમ્સ માટેની અધિકૃત સ્થાપન સિસ્ટમ છે. \n"
"\n"
"જો તમે અચોક્કસ હોવ તો, \"<i>ના</i>\" પસંદ કરો."

#: misc/live-magic.glade:1465
msgid "Yes, integrate the Debian Installer."
msgstr "હા, ડેબિયન સ્થાપક જોડો."

#: misc/live-magic.glade:1495
msgid "No, do not integrate the Debian Installer."
msgstr "ના, ડેબિયન સ્થાપક જોડો નહી."

#: misc/live-magic.glade:1531
msgid "Select Debian Installer integration"
msgstr "ડેબિયન સ્થાપક જોડાણ પસંદ કરો"

#: misc/live-magic.glade:1557
msgid ""
"<b>Select locale and keyboard layout:</b>\n"
"\n"
"A locale is an identifier that defines your language, country and related formatting\n"
"settings. If unsure, please use the defaults."
msgstr ""
"<b>લોકેલ અને કીબોર્ડ દેખાવ પસંદ કરો:</b>\n"
"\n"
"લોકેલ તમારી ભાષા, દેશ અને સંબંધિત બંધારણ ગોઠવણીઓ નક્કી કરે છે. જો અચોક્કસ હોવ તો, \n"
"મહેરબાની કરીને મૂળભૂત પસંદ કરો."

#: misc/live-magic.glade:1632
msgid "Keyboard layout:"
msgstr "કીબોર્ડ દેખાવ:"

#: misc/live-magic.glade:1656
msgid "Locale:"
msgstr "લોકેલ:"

#: misc/live-magic.glade:1689
msgid "Select locale and keyboard layout"
msgstr "લોકેલ અને કીબોર્ડ દેખાવ પસંદ કરો"

#: misc/live-magic.glade:1726
msgid ""
"<b>Please choose a build folder:</b>\n"
"\n"
"If the specified directory is not empty, images will be created in a <i>DebianLive/</i> subfolder."
msgstr ""
"<b>મહેરબાની કરી બનાવવાનું ફોલ્ડર પસંદ કરો:</b>\n"
"\n"
"જો સ્પષ્ટ કરેલ ડિરેક્ટરી ખાલી નહી હોય તો, ઇમેજો <i>DebianLive/</i> નામનાં ઉપફોલ્ડરમાં બનાવવામાં આવશે."

#: misc/live-magic.glade:1777
#: misc/live-magic.glade:1804
msgid "Select build folder"
msgstr "બનાવવાનાં ફોલ્ડરનું નામ પસંદ કરો"

# Shown in the final wizard screen. The text for the 'Apply' button is
# translated by GTK (gtk-apply).
#: misc/live-magic.glade:1821
msgid ""
"<b>Your Debian Live image is ready to build!</b>\n"
"\n"
"Press <i>Apply</i> to begin the build process."
msgstr ""
"<b>તમારી ડેબિયન લાઇવ ઇમેજ બનવા માટે તૈયાર છે!</b>\n"
"\n"
"પ્રક્રિયા શરૂ કરવા માટે <i>લાગુ પાડો</i> દબાવો."

#: misc/live-magic.glade:1849
msgid "Ready to build!"
msgstr "બનાવવા માટે તૈયાર!"

